Breaking News/ સાબરકાંઠા: LCBએ વિદેશી દારૂ ની હેરાફેરી કરતી ઓડી કાર ઝડપી, હિંમતનગરના સહકારી જીન નજીકથી ઓડી LCBએ ઓડી ઝડપી, ઓડી કારમાંથી 6.38 લાખના વિદેશી દારુ સાથે બે શખ્સ ઝડપાયા, બાતમી આધારે LCBએ સહકારી જીન ચારરસ્તે નાકાબંધી કરી હતી, 6 લાખની ઓડી,481 વિદેશી દારૂની બોટલો,બે મોબાઈલ કબજે કર્યા, 6.38 લાખના વિદેશી દારુ સાથે 13.88 લાખનો મુદ્દામાલ કબજે લીધો, એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી  

Breaking News
Breaking News