Ahmedabad/ સાબરમતી નદી પ્રદુષિત મામાલે HCમાં હાથ ધરાઇ સુનાવણી સાબરમતી નદીના પ્રદૂષણ મામલે HCએ વ્યક્ત કરી ચિંતા ગેરકાયદેસર કનેક્શન પ્રદુષણ ફેલાવતા હોવાનું અવલોકન દાણીલીમડાની કંપનીઓ પ્રદુષણ કરતા હોવાનો ખુલાસો 4 અઠવાડિયામાં કાર્યવાહી કરવા HC નો આદેશ વધુ સનાવાણી 17 માર્ચે હાથ ધરાશે

Breaking News