Gujarat/ સાયલા તાલુકાના નગડકામાં યુવાન પર હુમલો, તમંચા જેવા હથિયારથી હુમલો કરતાં યુવાનનું મૃત્યુ, મૃતક યુવાનનું નામ ચાંપરાજ બોરિયા, હુમલો કરી ત્રણ હુમલાખોરો થયા ફરાર, ઘટનાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સતર્ક, પારિવારિક તકરાર કારણભૂત હોવાની આશંકા, સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ અને સાયલા પોલીસની તપાસ

Breaking News