વિવાદ/ સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોને લઇ વિવાદ, સમગ્ર મામલે હવે VHP આવ્યું મેદાને, VHP મહામંત્રી અશોક રાવલનું નિવેદન. શું હનુમાન દાદા સ્વામીને મળ્યા હતા…? અશોક રાવલ, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનું અપમાન કરે છે: અશોક રાવલ, વિશ્વ હિન્દૂ પરિષદ હિન્દુઓની લાગણી સાથે રહેશે: અશોક રાવલ, VHP ના આગેવાનો આજે વડતાલ જશે, સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે કરશે મુલાકાત. સમગ્ર મામલે જગન્નાથ મંદિરના મહંતનું નિવેદન પણ સામે આવ્યું, મહન્ત દિલીપદાસજીનું ભીંતચિત્રોને લઇ નિવેદન. કોઈપણ ધર્મને નીચો બતાવવાનો પ્રયાસ ન થવો જોઈએ: દિલીપદાસજી. સર્વધર્મ પ્રત્યે સમભાવ હોવો જોઈએ: દિલીપદાસજી

Breaking News