વલસાડ/ સિંગર વૈશાલી મર્ડર મામલો મુખ્ય આરોપી બબીતા શર્મા 2 દિવસના રિમાન્ડ પર આરોપી બબીતા શર્મા છે 9 મહિનાની ગર્ભવતી રિમાન્ડ દરમ્યાન તબીબ અને એમ્બ્યુલન્સ રહશે હાજર અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

Breaking News