મહેસાણા/ કડીમાં પરિણીતા સામૂહિક દુષ્કર્મ રાજસ્થાનની પરણિતા પર સામૂહિક દુષ્કર્મ મહિલાને શ્રમિક કામ માટે લાવ્યા હતા ગુજરાત પરણિતાને કેટલાક શખ્સો ગુજરાત લાવ્યા હતા સફારી ગોલ્ડ ટાઈલ્સ કંપનીમાં કામ કરવાનું કહ્યુ પરણિતા મહિલાને રાખી હતી ગેસ્ટ હાઉસમાં શખ્સોએ કોલ્ડ્રિક્સમાં પીવડાવ્યું નશાયુક્ત પ્રવાહી નશાયુક્ત પ્રવાહી પીવડાવીને આચર્યુ દુષ્કર્મ 3 શખ્સોએ મહિલા પર આચર્યુ હતુ દુષ્કર્મ રામ યાદવ, વિજયભાન, બાબુ શખ્સો સામે ફરિયાદ રાજસ્થાનથી ફરિયાદ કડીમાં નોંધાઇ ફરિયાદ 0 નંબરની ફરિયાદ આવતા કડીમાં ફરિયાદ

Breaking News