Breaking News/ સિદ્ધપુર નગરપાલિકાની 4 બેઠકોની આજે મત ગણતરી, વોર્ડ નં-2 ની 4 બેઠકો માટે યોજાઈ હતી પેટા ચૂંટણી, સિધ્ધપુર મામલતદાર કચેરી ખાતે મત ગણતરી શરૂ, 4 બેઠકો માટે 10 ઉમેદવારોના ભાવિ મતપેટીમાંથી ખુલશે, ભાજપ-કોંગ્રેસના 4-4 અને અપક્ષના 2 ઉમેદવારો વચ્ચે જંગ, સવારે 8 વાગ્યાથી મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ

Breaking News
Breaking News