Not Set/ સિદ્ધપુર/ સરસ્વતી નદી પાસે ઝાડ સાથે લટકતા યુવકના મૃતદેહનો ભેદ ઉકેલાયો, રેપ કેસનો હતો…

સિદ્ધપુરમાં પસવાદલની પોળ પાસે સરસ્વતી નદી પાસે બાવળોની ઝાડીઓમાં એક ઝાડ પર રસ્સી વડે ફાંસો ખાધેલ મૃતદેહ મળ્યો હતો, ત્યારબાદ આ મૃતદેહને લઈ અનેક ચર્ચાઓ હતી. પરંતુ હવે આ મૃતદેહનો ભેદ ઉકેલાયો છે.  આપણ વાંચો: મીઠીબોર ગામે કુવામાંથી મહિલાનો મૃતદેહ લાશ મળી આવતા ચકચાર મળતી માહિતી મુજબ, આ મૃતક યુવાન 6 ઓગષ્ટના રોજ ડીસા પોલીસના જપ્તામાંથી […]

Gujarat Others
a0eec35bb98d44c8c0ac32c796547fea સિદ્ધપુર/ સરસ્વતી નદી પાસે ઝાડ સાથે લટકતા યુવકના મૃતદેહનો ભેદ ઉકેલાયો, રેપ કેસનો હતો...

સિદ્ધપુરમાં પસવાદલની પોળ પાસે સરસ્વતી નદી પાસે બાવળોની ઝાડીઓમાં એક ઝાડ પર રસ્સી વડે ફાંસો ખાધેલ મૃતદેહ મળ્યો હતો, ત્યારબાદ આ મૃતદેહને લઈ અનેક ચર્ચાઓ હતી. પરંતુ હવે આ મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. 

આપણ વાંચો: મીઠીબોર ગામે કુવામાંથી મહિલાનો મૃતદેહ લાશ મળી આવતા ચકચાર

મળતી માહિતી મુજબ, આ મૃતક યુવાન 6 ઓગષ્ટના રોજ ડીસા પોલીસના જપ્તામાંથી ભાગ્યો હતો અને આ યુવક ડીસાનો પ્રેમકુમાર વાઘજીભાઈ માળી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ યુવકે ડીસામાં સગીર વયની બાળકીને ફોસલાવી સુષ્ટ્રિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ત્યારબાદ ડીસા પોલીસે આરોપીને પકડીને કોવિડ ટેસ્ટ કરવા લઈ જતા ત્યાંથી પોલીસ ની નજર ચૂકવીને ભાગ્યો હતો.જો કે આ યુવકે આત્મહત્યા કરી કે તેને હત્યા કરાઈ છે તે અંગે હજુ રહસ્ય અકબંધ જ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.