Gujarat/ સીએમ રૂપાણી સરકારનો મોટો નિર્ણય , ધો.12ના ક્લાસ અને કોલેજો ખોલવાની મંજૂરી , 15 જુલાઇથી ધો.12 વર્ગો થશે શરૂ , 50 ટકાની ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી , વાલીઓની લેવાની રહેશે મંજૂરી , કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય , વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે

Breaking News