હકાલપટ્ટી/ સુમુલ ડેરીમાં ત્રણ ઉચ્ચાધિકારીને હટાવાયા, સુમુલ ડેરીનો વર્ષે 4200 કરોડનો વહીવટ, GM માર્કેટિંગ મનીષ ભટ્ટ ટર્મીનેટ કર્યા, DGM ઓપરેશન અલ્પેશ શાહ ટર્મીનેટ કર્યા, મેનેજર એન્જિનિયરિંગ હિરેન પટેલને ટર્મીનેટ કર્યા, ગેરરીતિની જાણ થતા ડાયરેક્ટરોએ કાર્યવાહી કરી, દૂધને બારોબાર સગેવગે કરાતુ હોવાની ચર્ચા

Breaking News