અમરેલી ગેંગવોર/ સુરતઃ અમરોલીમાં ગેંગવોરનો મામલો અમરોલી પોલીસે 3 આરોપીની કરી ધરપકડ લોખંડના સળિયા વડે માર મારાયો હતો પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો ગેંગવોરને પગલે પોલીસે તાત્કાલિક લીધા પગલા

Breaking News