ડ્રગ્સ/ સુરતઃ ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા અમરોલી પોલીસે ઝડપી પાડ્યા આરોપીને 77 હજારના એમ ડી ડ્રગ્સ સાથે બે ઝડપાયા રીક્ષામાં ડ્રગ્સ લઈને જતા હતા આરોપીઓ બાતમીના આધારે પોલીસે બે ની ધરપકડ ડ્રગ્સ લઈ જનાર અને ડ્રગ્સ આપનાર ઝડપાયા

Breaking News