Gujarat/ પાટણના રાધનપુરમાં અલ્પેશ ઠાકોર નિયમો ભૂલ્યા,ઠાકોર સમાજની સભામાં કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા,સો.ડિસ્ટન્સનો અભાવ અને માસ્ક વગર લોકો જોવા મળ્યા,કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો,માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો એજ માસ્ક પહેર્યા,હજારોની સંખ્યામાં લોકો સભામાં થયા એકત્રિત

Breaking News