Breaking News/ રાજકોટ સીટી બસની ઘોર બેદરકારી આવી સામે રસ્તે ચાલતી જતી સિટી બસનું એક્સેલ તૂટ્યું કેપેસિટી કરતા વધુ પેસેન્જર ભર્યા હતા બસમાં અચાનક બસની એક્સેલ તૂટતાં મુસાફરોમાં ભયનો માહોલ સીટી બસના મેન્ટેનન્સને લઈને ફરી એક વાર ઉઠ્યા સવાલો ઘટનામાં કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી

Breaking News