Lifestyle/ આ ઉમરમાં મહિલાઓ પોતાને વધારે સેક્સી ફીલ કરતી હોય છે!!!

મહિલાઓ ક્યારે અને કેવું ફીલ કરતી હોય છે તે કોઈ ના જણાવી શકે… પરંતુ સાયન્ટિફિક રિસર્ચ અને તેના બોડી માંથી નીકળતા કેમિકેલ પર થી જાણી શકાય કે તેનો મૂડ કેવો છે.

Health & Fitness Lifestyle
સેક્સી

મહિલાઓ ક્યારે અને કેવું ફીલ કરતી હોય છે તે કોઈ ના જણાવી શકે… પરંતુ સાયન્ટિફિક રિસર્ચ અને તેના બોડી માંથી નીકળતા કેમિકેલ પર થી જાણી શકાય કે તેનો મૂડ કેવો છે. બ્રિટન ના એક રિસર્ચ માં જણાવ્યું હતું કે મહિલાઓ 30 ની ઉમર માં પોતાને વધારે સેક્સી માનતી હોય છે. એની પાછળ નું કારણ છે કે તેઓને આ ઉંમરમાં પોતાના પર વધારે આત્મવિશ્વાસ હોય છે અને એના કારણે પોતાને વધારે સેક્સી માનવા લાગે છે.

womenage2 આ ઉમરમાં મહિલાઓ પોતાને વધારે સેક્સી ફીલ કરતી હોય છે!!!

31 ની ઉમર ની ફીઝયોથેરાપીસ્ટ શ્રીજિતા શંકર નું કેહવું છે કે તે હંમેશા પોતાની જાત ને સેક્સી માને છે. અને એનો શ્રેય તે પોતાના પતિ ને આપે  છે કેમકે તે હંમેશા તેને સેક્સી હોવાનું એહસાસ કરાવે છે. પરંતુ આના પાછળ ની સચ્ચાઈ એ છે કે બોડી માં ડોપામાઈન, સેરોટોનિન વગેરે હોર્મોન્સ પ્રેમ ની ઈચ્છા ને બરકરાર રાખવામાં મદદ કરે છે અને પોતાના પાર્ટનર પ્રતિ સેક્સુઅલ એટ્રેકશન બનાવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે.

womenage3 આ ઉમરમાં મહિલાઓ પોતાને વધારે સેક્સી ફીલ કરતી હોય છે!!!

એક સર્વે માં એવું પણ કહેવામાં આવ્યું હતું કે પુરુષો માટે મહિલાનું શરીર ના વજન કરતા તેનું ફિગર વધારે મહત્વનું છે. જે મહિલાની કમર પોતાના હિપ્સ કરતા 30% ઓછી હોય તો તે હાઈ ફર્ટીલીટી ની નિશાની છે, એવું ફિગર પુરુષો ને વધારે એટ્રેક્ટ કરતુ હોય છે. પુરુષો ને પણ સેક્સી ફિગર વાળી મહિલાઓ પસંદ હોય છે.

womenage4 આ ઉમરમાં મહિલાઓ પોતાને વધારે સેક્સી ફીલ કરતી હોય છે!!!

એક સ્ટડી માં એવું જાણવા મળ્યું હતું કે ઓવેલ્યૂએશન ની પેહલા મહિલાઓ સેક્સ માટે પોઝિટિવ ફીલ કરતી હોય છે અને તેની સેક્સ અપીલ પણ સારી હોય છે. એનો મતલબ એ છે કે તેઓ અંતરંગ પળ નો આનંદ લેવા માટે તૈયાર છે. એક સ્ટડી માં એવું કહેવામાં આવ્યું હતું કે આ સમયે મહિલા નો અવાજ મીઠો થઈ જતો હોય છે તે મનમાં મહેકવા લાગે છે.

આ પણ વાંચો:શા માટે કેળામાં કોઈ જંતુઓ નથી? જાણો રસપ્રદ કારણો

આ પણ વાંચો:નાસ્તામાં આ એક વસ્તુ ખાવાથી સ્વાસ્થ્યને મળે છે 9 ફાયદા, તમે પણ જાણી લો….

આ પણ વાંચો:ઉનાળામાં બાળકો માટે સ્વાદિષ્ટ-પૌષ્ટિક નાસ્તા, આજે જ ઘરે બનાવો

આ પણ વાંચો:ટેસ્ટથી ભરપૂર અને લોહીની ઊણપ દૂર કરે તેવી હેલ્ધી વેજિટેબલ પૂરી

આ પણ વાંચો:મગની દાળ અને પનીરના પરોઠા, બનાવવાની રીત