આત્મહત્યા/ સુરતઃ પાંડેસરા વિસ્તારની ઘટના 45 વર્ષીય વ્યક્તિએ કર્યો આપઘાત ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત છેલ્લા એક વર્ષથી સતત બીમાર રહેતા હતા બીમારીથી કંટાળીને કર્યો આપઘાત UPના વતની ઘણા સમયથી સુરત રહેતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News