વિવાદ પર નિવેદન/ સુરતઃ બિલ્ડર અને સ્થાનિકો વચ્ચે વિવાદનો મામલો લક્ષ્મી રેસીડેન્સી બિલ્ડર અને સ્થાનિકો વચ્ચે થયો વિવાદ પોલીસે રાત્રે સોસાયટીના આગેવાનોની ધરપકડ કરી બિલ્ડર પોલીસના સહારે દબાવવાનો પ્રયાસનો આક્ષેપ જગ્યા માટે લડત ચલાવતા લોકો સામે થઈ FIR ધરપકડ થયેલા લોકોને જામીનમુક્ત કરવા માટે મૂકી શરત પોલીસ દ્વારા સ્થાનિકો સામે મૂકવામાં આવી શરત સોસાયટીના ગેટ ખુલ્લા કરી મંડપ હટાવવા શરતો મૂકી પોલીસના આ પ્રકારના વલણને લઈને ડરનો માહોલ

Breaking News