બોગસ પેઢી લોન/ સુરતઃ બોગસ પેઢી ઉભી કરી લોન લેવાનો મામલો પેઢી ઊભી કરી લોન લેનાર આરોપી ઝડપાયો આર્થિક ગુના નિવારણ શાખાએ ઝડપ્યો આરોપીએ બેંકમાંથી લોન લેવા બોગસ પેઢી બનાવી ધંધાનું સ્થળ પણ બોગસ દર્શાવ્યું હતું આરોપીએ 98 લાખ રૂપિયાની લોન લીધી આરોપી વિશાલ કાથરોટીયાની ધરપકડ

Breaking News