Breaking News/ સુરતઃ બોરસરા GIDCમાં 4 કામદારોના મોતનો મામલો, નીલમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના માલિકની ધરપકડ કરાઈ, માંગરોળ મામલતદાર, GPCB અધિકારીઓ ઘટના સ્થળે, પાલોદ પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે, નીલમ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીને સીલ કરવામાં આવી, કેમિકલની ભારે દુર્ગધના કારણે કંપની સીલ કરાઈ  

Breaking News