ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ માઝા મૂકી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ કોરોના વાઇરસે પોતાનો સકંજો જમાવ્યો છે. આજે વધુ નવા 18 નોધાયા સુરતમાં કુલ કેસનો આંકડો ૧૦૦૦ને વટાવી ગયો છે. જે સાથે જીલ્લામાં કુલ પોઝીટીવ આંકડો 1002 પર પહોંચ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોર સુધીમાં વધુ 18 નવા પોઝીટીવ કેસ સાથે સુરતમાં કુલ પોઝીટીવ કેસ 945 થયા હતા. જયારે જીલ્લાના અન્ય 57 પોઝીટીવ કેસ,મળી ને કુલ આંક 1002 કેસ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
