Gujarat/ સુરતઃ વિદ્યાર્થીનીના યૌન શોષણનો મામલો, શિક્ષણ સમિતિના શાસનાધિકારીને શો કોઝ નોટિસ ફટકારાઈ, ન.પ્રા.શિક્ષણ સમિતિની શાળામાં બની હતી ઘટના, સ્થાયી સમિતિ અધ્યક્ષે નોટિસ ફટકારાઈ હોવાનું જણાવ્યું July 18, 2022parth amin Breaking News