Gujarat/ સુરતઃ સચિનમાંથી બોગસ જન સેવા કેન્દ્ર ઝડપાયું, સરકારી પરવાનગી વગર ધમધમતું હતું જન સેવા કેન્દ્ર, અનેક લોકોને આપ્યા છે આવક દાખલા, આધાર કાર્ડ, કલેક્ટરને ફરિયાદ બાદ જનસેવા કેન્દ્ર સંચાલકો ફરાર, તપાસ કરતા બોગસ સિક્કા સહિતનું સાહિત્ય ઝડપાયું, આગામી દિવસો માં કડક કાર્યવાહી કરાશે

Breaking News