Surat Rain/ સુરતઃ સવારથી જ અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસાદ પડતા જ સુરત મનપાની પોલ પણ ખુલી પ્રિમોન્સૂન કામગીરીના દાવા કેટલીક જગ્યા ભરાયા પાણી ગાંધી બાગથી સ્વામી વિવેકાનંદ સર્કલ પર ભરાયા પાણી મેયર પાણી ભરાયેલ સ્થળ પર પહોંચ્યા અધિકારીઓને પાણી નિકાલ કરવા આદેશ આપ્યા

Breaking News