Surat/ સુરતઃ MBBSના નામે એડમિશન અપાતી ટોળકી ઝડપાઈ ડીંડોલી પોલીસે આરોપીને દિલ્હીથી ઝડપી પાડ્યા માસ્ટર માઈન્ડ સહિત 4 આરોપીઓ ઝડપાયા આરોપીને ઝડપી પાડવા અનેકવાર ધક્કા ખાધા છે પોલીસે છટકું ગોઠવી 3 આરોપીને અગાઉ ઝડપી પાડ્યા ગઇકાલે માસ્ટર માઇન્ડને પોલીસે દિલ્હીથી ઝડપી પાડ્યો MBBSમાં એડમિશન આપવા લીધા 26 લાખ રૂપિયા પૈસા મળતા ટોળી ફરિયાદી પાસે સંપર્ક તોડી નાખ્યો ગુજરાત સહિત અનેક રાજ્યોમાં દાખલ છે ફરિયાદ કેટલાય પરિવારો આ ટોડકીનો ભોગ બની ચૂક્યા છે 22 ફેબ્રુ. સુધીના રિમાન્ડ માંગી વધુ તપાસ હાથ ધરી

Breaking News