Breaking News/ સુરતના ઉતરાણ વિસ્તારની ઘટના, નવ નિર્મિત બાંધકામ દરમ્યાન શ્રમિક નીચે પટકાયો, શ્રમિક નીચે પટકાતા મોતને ભેટ્યો, ઘટનાને પગલે ઉતરાણ પોલીસે તપાસ શરૂ કરી, બિલ્ડીંગમાં સેફટીના સાધનો ના હોવાનું જણાયું June 7, 2023khusbu pandya Breaking News