સુરતના કામરેજમાં વહેલી સવારે STના કર્મચારીઓએ ચક્કા જામ કર્યો હતો.દિવાળીના તહેવારને લઈને ST તંત્ર દ્વારા વધુ બસની સુવિધા અપવામાં આવી છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.ટ્રાફિકની સમસ્યાને લઈને ST કર્માચારી અને પોલીસ કર્મી વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.પોલીસે ST કર્મચારીને માર માર્યાનો આક્ષેપ પણ ST કર્મીએ કર્યો છે.રોષે ભરાયેલા ST કર્માચારીઓએ 100 થી 150 જેટલી બસો થંભાવી દીધી હતી.આ ઘટના સર્જાતા કામરેજના PSI ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ST કર્મચારીઓને યોગ્ય કાર્યવાહી માટેની બાહેધરી સમગ્ર મામલો થાળે પડ્યો હતો
Not Set/
સુરતના કામરેજમાં STના કર્મચારીઓએ કર્યો ચક્કા જામ
સુરતના કામરેજમાં વહેલી સવારે STના કર્મચારીઓએ ચક્કા જામ કર્યો હતો.દિવાળીના તહેવારને લઈને ST તંત્ર દ્વારા વધુ બસની સુવિધા અપવામાં આવી છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.ટ્રાફિકની સમસ્યાને લઈને ST કર્માચારી અને પોલીસ કર્મી વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.પોલીસે ST કર્મચારીને માર માર્યાનો આક્ષેપ પણ ST કર્મીએ કર્યો છે.રોષે ભરાયેલા ST કર્માચારીઓએ 100 થી 150 જેટલી […]
