અમદાવાદ,
અમદાવાદ બાપુનગરમાં પોલીસ કોન્સ્ટેબલની હત્યાની ઘટના સામે છે. બાપુનગરના સોનેરીયા બ્લોકની ઘટના છે. મળતી મહિતી મુજબ પ્રેમ સંબંધને લઇને હત્યા કરવામાં આવી હતી. આરોપ રવિ અને કોન્સ્ટેબલ ઉમેશ હરિ વચ્ચે મારામારી થઇ હતી. આરોપી પણ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો…આ મામલે બાપુનગર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
