Not Set/ video: પીવા માટે ગંદુ પાણી આવતા લોકોમાં રોષ, તંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા

અમરેલી, અમરેલી જિલ્લાના બગસરામાં નગરપાલિકા દ્વારા જે પાણી આરવામાં આવે તે અતિશ્ય ગંદૂ હોવાથી લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.. છેલ્લા 6 મહિનાથી સ્થાનિક લોકો આ મુસ્કેલીનો સામનો કરી રહ્યા છે અને  તંત્રને રજૂઆત કરતા અત્યાર સુધી કોઇ પગલા લેવાયા નથી. આથી  કહી શકાય છે કે, તંત્ર દ્વારા લોકોના આરોગ્યા સાથે  ચેડા થઇ રહ્યું છે. આ […]

Top Stories Gujarat Others Videos

અમરેલી,

અમરેલી જિલ્લાના બગસરામાં નગરપાલિકા દ્વારા જે પાણી આરવામાં આવે તે અતિશ્ય ગંદૂ હોવાથી લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.. છેલ્લા 6 મહિનાથી સ્થાનિક લોકો આ મુસ્કેલીનો સામનો કરી રહ્યા છે અને  તંત્રને રજૂઆત કરતા અત્યાર સુધી કોઇ પગલા લેવાયા નથી.

આથી  કહી શકાય છે કે, તંત્ર દ્વારા લોકોના આરોગ્યા સાથે  ચેડા થઇ રહ્યું છે. આ વિસ્તારમાં 300 જેટલા મકાનો આવેલા છે…જેમને પીવા લાયક પાણી ન મળતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. તંત્ર દ્વારા લોકોના આરોગ્યની ચિંતા કરી ભયંકર રોગચાળો ફેલાઈ તે પહેલા તંત્ર દ્વારા પગલાં લેવાઈ તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.