Gujarat/ સુરતના માંગરોળમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગનો મામલો, 2 પોલીસ કર્મીને કરાયા સસ્પેન્ડ, વાંકલ બીટના જમાદાર-કોન્સ્ટેબલ સસ્પેન્ડ, સુરત જિ.પોલીસ વડાએ કર્યો સસ્પેન્ડ, ફરજમાં નિષ્કાળજી બદલ કર્યા સસ્પેન્ડ, ભાજપ નેતા ઈદરીશ મલેકની દીકરીના હતા લગ્ન

Breaking News