Breaking News/ સુરતના મોરા ભાગળમાં વૃદ્ધાનું રેસ્ક્યુ, રંગરાજ રેસીડેન્સીના સ્તુતિ બિલ્ડીંગની ઘટના, બિલ્ડીંગના 9માં માળે ફસાઈ હતી વૃદ્ધ મહિલા, ફાયર દ્વારા મહિલાનું કરવામાં આવ્યું રેસ્ક્યુ, દરવાજો લોક થતા ફસાઈ હતી વૃદ્ધ મહિલા, બાજુની બિલ્ડીંગની ગેલેરીમાં જઈ કર્યું રેસ્ક્યુ, ફાયરની પ્રશંશનીય કામગીરી લોકોએ બિરદાવી August 3, 2023khusbu pandya Breaking News