Gujarat/ સુરતના વરાછામાં મનપાની ઘોર લાપરવાહી, RCC રોડની મંજૂરી છતાં રોડ પર પાથર્યો ડામર, નાવડી સર્કલ મોટા વરાછા વિસ્તારની ઘટના, ધૂળની ડમરી, ખાડા છુપાવવા પાથર્યો ડામર, જાગૃત નાગરિકે વીડિયો ઉતારી કર્યો વાયરલ, ડ્રેનેજ લાઈન નાંખવા ખાડો ખોદવામાં આવ્યો હતો

Breaking News