સુરતના વરાછામાં મારામારી/ સુરતના વરાછામાં મારામારીની ઘટના ઓટલા પર બેસવા બાબતે મારામારી 4 જેટલા લોકોએ 1 વ્યક્તિ પર કર્યો હુમલો ચાકુ વડે હુમલો કરાતા યુવાન લોહીલુહાણ ઈજાગ્રસ્ત હાલતમાં બહાર નીકળતો CCTVમાં કેદ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો

Breaking News