National/ દેશ પર કોરોનાનો સૌથી મોટો વાર,દેશમાં 24 કલાકમાં 2 લાખ નવા કેસ,સતત બીજા દિવસે 1 હજારના મોત,ઉત્તરપ્રદેશમાં કોરોનાનો મહાવિસ્ફોટ,ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 20,439 કેસ,દેશમાં કુલ કેસ હવે 1.40 કરોડને પાર,એક્ટિવ કેસ પોણા પંદર લાખની સપાટીએ,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 58,952 કેસ

Breaking News