Surat/ સુરતના હીરા ઉદ્યોગ અગ્રણી સવજી ધોળકિયાની જાહેરાત, ટોકિયો ઓલમ્પિકમાં મહિલા હોકી ટીમ મુદ્દે કરી જાહેરાત, ટીમ જીતશે તો દરેક સભ્યને 11 લાખનું ઘર અથવા કારની ભેટ, સવજી ધોળકિયાએ સોશિયલ મીડિયા થકી કરી જાહેરાત, સવજી ધોળકિયા હરેકૃષ્ણ ડાયમન્ડ કમ્પનીના ઓનર છે, હીરા ઉદ્યોગની ટોચની કંપની છે હરેકૃષ્ણ ડાયમન્ડ

Breaking News