Breaking News/ સુરતની પાનસરા જી.આઈ.ડી.સી માં ગેસ લેકેજની ઘટના, કંપનીના કમ્પાઉન્ડમાં ગેસ ગળતરની ઘટના સામે આવી, સંગ્રહિત સફેદ જથ્થાના પાઉડર ઉપર પાણી પડતા ધુમાડો થયો, શંકાસ્પદ રીતે ગેસ લીકેજ પણ થયું હોવાનું સામે આવ્યું, બેરીકેટ મૂકી કંપાઉન્ડ માર્ગ બંધ કરાયો, બારડોલી હેડક્વાર્ટર ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી, ફાયર ટીમ હાર્ટ બ્રિઢીંગ કીટ સાથે સ્થળ પર પહોંચી હતી  

Breaking News
Breaking News