હત્યા/ સુરત:પતિએ પત્નીને જીવતી સળગાવી પોર્ન મુવી જોવાની ના પાડતા પત્નીને સળગાવી પતિએ પત્નીને આવેશમાં આવી જીવતી સળગાવી દાઝેલી હાલતમાં પતિએ પત્નીને હોસ્પિ. ખસેડી હોસ્પિ.માં પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યાનું કહ્યું અંતે પોલીસને શંકા જતા મામલો આવ્યો સામે

Breaking News