Gujarat/ સુરતમાંથી ઝડપાયો અફીણ અને ગાંજાનો જથ્થો , પુણા પોલીસે ઝડપી પાડ્યો જથ્થો , ગાંજાના જથ્થા સાથે પોલીસે 3 શખ્સો ઝડપાયા , 1.90 કિલો 190 ગ્રામ અફીણ ઝડપાયું , 9 કિલો ગાંજો ઝડપી પાડ્યો પોલીસે , પેટ્રોલીંગ દરમ્યાન ઝડપી પાડ્યો નશીલો પદાર્થ

Breaking News