Gujarat/ સુરતમાં અશાંતધારો લાગુ હોવા છતાં ભુમાફિયા બેફામ લીંબાયત વિસ્તારમાં માથા ભારે તત્વોની દાદાગીરી ભુમાફિયાઓએ લિંબાયતમાં કબ્જો કર્યો હોવાનો ભય ધાક ધમકીથી કંટાળી સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ સરફરાજ જમીલ અહેમદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ ખોટા પેપરો બનાવી કબજો કરાયો હોવાના આક્ષેપો રહીશોએ વિરોધ દર્શાવી લિંબાયત પોલીસને ફરિયાદ કરી

Breaking News