Gujarat/ સુરતમાં આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ, ચૈત્ર નવરાત્રીમાં માતાજીની ભક્તિનો અનેરો મહિમા, કોરોના કાળમાં સતત ત્રીજી નવરાત્રીમાં મંદિર બંધ, શહેરના બે પ્રસિદ્ધ મંદિર ભક્તો માટે બંધ, અંબિકા નિકેતન મંદિર નવરાત્રી દરમિયાન રહેશે બંધ, અંબિકા નિકેતન દ્વારા ઓનલાઈન દર્શનની સુવિધા , શહેરનું પ્રસિદ્ધ જુના અંબાજી મંદિર પણ રહેશે બંધ, નવરાત્રી દરમિયાન બંધ રાખવાનો લેવાયો નિર્ણય

Breaking News