Gujarat/ સુરતમાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન, સુરતમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય રોડ શો, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાનો રોડ શો, મોટી સંખ્યામાં આપ નેતા અને કાર્યકરો જોડાયા, સુરતના સરથાણા જકાતનાકાથી શરૂ કરાયો રોડ શો, મોટી સંખ્યામાં બાઇક અને કાર સાથે યોજાયો રોડ શો, ખુલ્લી જીપમાં મનીષ સિસોદીયા લોકો વચ્ચે પહોંચ્યા

Uncategorized