Gujarat/ સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરોની સફળ ટ્રેપ , GSTના નાયબ રાજ્ય વેરા કમિશનર લાંચ લેતા ઝડપાયા , 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા , GST અધિકારી નરસિંહ પદોર લાંચ લેતા ઝડપાયા , બંધ GST નંબર ચાલુ કરવા માંગી હતી લાંચ , વકીલ અને તેના બે આસિસ્ટન્ટ લાંચ લેતા ઝડપાયા

Breaking News