Gujarat/ સુરતમાં એપલ કંપનીનાં કરાયા MOU સુરતની હીરા-એન્જિનિયરિંગ કંપની સાથે કરાર ટૂંક જ સમયમાં શરૂ કરાશે પ્રોડકશન આઇફોનનાં સ્પેરપાર્ટ ચીન નહીં સુરતમાં બનશે એપલે ચીન બાદ સુરતમાં પસંદગી ઉતારી એપલના એરપોડ્સ પણ ભારતમાં બનશે 2025 સુધી આઇફોનનાં તમામ મોડલ ભારતમાં બનશે

Breaking News