Gujarat/ સુરતમાં કાળા નાણાં ધોળા કરવાનો ખેલ, રૂ 2.36 કરોડ ટ્રાન્ઝે.નું બોગસ એકાઉન્ટથી થયું, રાંદેર રોડ પર આવેલી IDBI બેંકના મારફતે થયો ખેલ, લોન માટે આપેલા ડોક્યુ.મારફતે ખોલ્યું એકાઉન્ટ, ચૌબે ક્રિએશનના નામે વેપાર કરતી મહિલાનું એકાઉન્ટ, મહિલાના નામે ખુલ્યું બોગસ એકાઉન્ટ, 01-5-19થી જાન્યુ.2021 સુધી 2.36 કરોડનું ટ્રાન્ઝેક્શન, બેન્કની રાંદેર શાખાના કર્મીઓ પર મહિલાનો આક્ષેપ

Breaking News