Gujarat/ સુરત લાજપોર જેલના કેદીનું મોત, 33 વર્ષિય અસલમ ઇસ્માઇલનું સારવાર દરમિયાન, કચ્છનો રહેવાસીઅને પાસાનો આરોપી હતો, સોમવારે જેલથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, મૃતકને T.B સાથે અન્ય બીમારી પણ હતી

Breaking News