Weather/ 29 જિલ્લાઓમાં વરસાદની આગાહી રાત્રે 9.30 કલાક સુધી વરસાદની આગાહી 40થી 60 કિ.મીની ઝડપે ફૂંકાઈ શકે પવન કચ્છ,બનાસકાંઠામાં વરસાદની આગાહી પાટણ, મોરબી,રાજકોટ,અમરેલીમાં પડી શકે વરસાદ સાબરકાંઠા,પંચમહાલમાં પણ વરસાદની આગાહી મહેસાણા,જામનગરમાં વરસાદ પડી શકે જૂનાગઢ અને ગીર સોમનાથ વરસાદની શકયતા ભાવનગર,બોટાદ,સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી

Breaking News