આગ/ સુરતમાં કેટરિંગમાં આગની ઘટના ઓર્ડરનું જમવાનું બનાવતા લાગી આગ ભોજન બનાવતી વેળાએ અચાનક આગ લાગી ઉધના સોનલ ઇન્ડસ્ટ્રી વિસ્તારની ઘટના આગના પગલે ભારે દોડધામ મચી ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી

Breaking News