Gujarat/ સુરતમાં કોરોનાને લઈ મનપાની કામગીરી , 150 ધન્વંતરી રથ થકી કરાઈ કામગીરી, 619 વિસ્તારોના 55,270 ઘરોમાં કરાયો સર્વે, 23,0743 લોકોનું આરોગ્યલક્ષી સર્વે કરાયો, શહેર ભરમાં 36,337 લોકોની OPD કરાઈ, તાવના 165 જેટલા કેસ મળી આવ્યા, અન્ય બીમારીના 36,651 કેસ મળ્યા, 54,931થી વધુ લોકોનું SPO2 ચેક કરાયું

Breaking News