Gujarat/ સુરતમાં કોરોના સંક્રમણમાં સતત વધારો , કોવિડ ગાઈડલાઈનમાં ભંગ સામે કડકાઈ, પાલિકાએ કરી એન્ફોર્સમેન્ટ ટીમની રચના, પાંડેસરમાં પણ ટીમ દ્વારા કરાયું ચેકીંગ, પાથરણા અને દુકાનદારોની કરાઈ તપાસ, પાથરણા અને દુકાનમાં કોવિડની ગાઈડલાઈનનો ભંગ, નિયમોના ભંગ કરનારા 11 સામે પોલીસ ફરિયાદ, 2 પાથરણાવાળા અને 9 દુકાનદારો સામે ફરિયાદ

Breaking News