Not Set/ સુરતમાં ગટર લાઈનમાં ખોદકામ કરતી વખતે લાગી આગ

સુરતમાં ગટર લાઇનમાં ખોદકામ કરતી વખતે આગ લાગી હતી. જેને પગલે અફરાતફરીનો માહોલ છવાયો હતો. ઓલપાડના કિમ વિસ્તારમાં આવેલી દીપસન ગલીમાં ગેસલાઇનમાં ભંગાણ થયું હતું. જેને કારણે મજૂરોએ સમારકામ કરવા માટે ખોદકામ શરૂ કર્યું હતું. આ દરમિયાન અચાનક જ આગ લાગી હતી. જેને કારણે આજુબાજુના સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

Top Stories
sddefault 3 સુરતમાં ગટર લાઈનમાં ખોદકામ કરતી વખતે લાગી આગ