Not Set/ સુરતમાં નજીવી બાબતે ફાયરિંગ, સામસામી ફરિયાદો દાખલ – સામાન્ય લોકોમાં પેસ્યો ભય

સુરતમાં સામાન્ય બાબતે હવામાં ફાયરીંગની ઘટના સામે આવી છે. સુરતનાં ગોડાદરા વિસ્તારમાં એક વ્યક્તિએ કેમેરાના પૈસા બાબતે બે જૂથ સામસામે આવી જતા હવામાં ગોળીઓ તાગી હતી. ફાયરિંગની ઘટના ઘાટ લેતા ફફડી ઉઠેલા સ્થાનીક લોકો ઘટના સ્થળે દોડી આવતા ત્રણ ઈસમો ઘટના સ્થળેથી ફરાર થયા હતા. ગુંડા તત્વો પોલીસને ગાંઠતા ન હોવાનો અને હવે ગુજરાતમાં પોલીસનો કોઇ ખોફ ન […]

Gujarat Surat

સુરતમાં સામાન્ય બાબતે હવામાં ફાયરીંગની ઘટના સામે આવી છે. સુરતનાં ગોડાદરા વિસ્તારમાં એક વ્યક્તિએ કેમેરાના પૈસા બાબતે બે જૂથ સામસામે આવી જતા હવામાં ગોળીઓ તાગી હતી. ફાયરિંગની ઘટના ઘાટ લેતા ફફડી ઉઠેલા સ્થાનીક લોકો ઘટના સ્થળે દોડી આવતા ત્રણ ઈસમો ઘટના સ્થળેથી ફરાર થયા હતા. ગુંડા તત્વો પોલીસને ગાંઠતા ન હોવાનો અને હવે ગુજરાતમાં પોલીસનો કોઇ ખોફ ન હોવાની ચર્ચા વચ્ચે સ્થાનીકો દ્વારા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે મારામારી અને ફાયરિંગનો ગુનો દાખલ કર્યો છે અને મામલાની વધું તપાસ આદરી છે. જો કે, સમગ્ર ઘટના મામલે સામસામે ફરિયાદ લઇ પોલીસે તપાસ શરૂ કરી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews